________________
૨૧૬
સૂત્રકૃતાંગ. જે કરવાનું (ક્રિયા) હેય, તેને મુનિ વિરાધક ન થાય, તેમજ બીજાથી મરાતે કે પૂજાતે હોય તે પણ ન કેવી થાય, કે નાની થાય, આજ માહણ અથવા યતિ છે, દા बहुजण ण मणमि संवुडो, सबहिं णरे अणिस्सिए । हरए व सया अणाविले, धम्म पादु र कासि कासवं ॥७॥
ઘણા માણસને પિતાના ગુણોથી નમાવે, અથવા ઘણું માણસે તેને નમે સ્તુતિ કરે, તે બહુજન નમન ધર્મ છે, તે ધર્મને જ ઘણા જનેએ પિતપતાના આશયે વડે પિતે માનેલા તવેની પ્રશંસા કરતાં કહે છે.
પ્ર. શા માટે પ્રશંસા કરે ? ઉ તેના સંબધે દષ્ટાંત કહે છે.
રાજગૃહ નગરમાં શ્રેણિક મહારાજ રાજ્ય કરે છે, કોઈ વખત તે રાજને પિતાના ચાર પ્રકારની બુદ્ધિના નિધાન પુત્ર સાથે રાજ્યસભામાં બેઠા પછી અનેક વાતે થતી, તેમાં એક વખત આ વાત થઇ, કે આ લેકમાં ધમી પુરૂષે ઘણું છે કે અધમ ? ત્યારે ત્યાં બેઠેલી પર્ષદાએ કહ્યું કે અહીં અધર્મીએ ઘણું છે, પણ ધર્મતે સેમાં કદાચ એકાદ કરતે હશે! ત્યારે રાજાએ અભયકુમારને અભિપ્રાય પૂછે, તેણે કહ્યું, મહારાજ ! પ્રાયે લેકે બધાએ ધમીજ છે, છતાં પણ જે એમાં શંકા હોય તે પરીક્ષા કરે, પદાએ કહ્યું, એમ