________________
સૂત્રકૃતાંગ. अर्था नामर्जने दुख, मर्जितानां च रक्षणे, आये दुःखं व्यये दुःखं, धिगथै दुःख भाजनं ॥१॥
પિસ મેળવવામાં કષ્ટ અને મેળવ્યા પછી રક્ષણનું દુઃખ આવકમાં દુઃખ અને ખર્ચ કરતાં પણ દુઃખ એટલે સર્વત્ર દુઃખનું ભાજન હોવાથી હે અર્થ ! તને ધિક્કાર છે!
વળી કહે છે, કે रेवापयः किसल यानि च सल्लकोनां, विन्ध्योप कंठ विपिनं स्वकुलंच हित्वाः किं ताम्यसि द्विप ! गतोऽसि वशं करिण्याः स्नेहो निबंधन मनर्थ परम्परायाः ॥१॥
નર્મદાનું નિર્મળ પાણી સ@કીનું કેમળ ઘાસ વિં. ધ્યાટવીના સમીપ શાંત ઝાડીમાં રહેવાનું છતાં પિતાને સમૂહ ત્યાગીને બનાવટી હથણીના વશમાં તું શા માટે ગયે? અને જવા પછી હવે દુઃખ આવતાં શામાટે રડે છે? કારણ કે અનર્થ પરંપરાનું મુખ્ય બંધન સંસારી નેહ છે! (હે હાથી! તું તે શું ભૂલી ગયા હતા?) આ લોક માફક પરલોકમાં પણ દુઃખ છે, તે કહે છે, કે જે સોના ચાંદી કે સગાં વિગેરે ઉપર મમત્વ રાખે છે, તેનાથી બંધાયેલાં ચી. કણાં કમ વડે ત્યાં દુઃખ ભેગવે છે, એટલે પરલોક તે નરકતિર્યંચમાં જે હાલ કઈ પણ જીવ દુઃખ ભેગવે છે, તે