________________
સરકૃતાંગ.
૨૨૧ રહેલા છે, તે દરેક જુદા જુદા સ્થાનમાં કે કાયામાં રહેવા છતાં તે બધામાં સમાન પણે દુઃખને દ્વેષ અને સુખ પ્રિય હોવાથી તે દેખીને અથવા બધામાં સમપણે તે માધ્યસ્થ ધારણ કરીને મેનીંદ્ર પદ તે સંયમમાં રહીને તે સાધુ તે અનેક ભેદથી ભિન્ન પ્રાણ સમૂહમાં દુઃખ અપ્રિય સુખ પ્રિય સમજીને તેના ઉપઘાતના કૃત્ય (જીવહિંસ) માં વિરતિ કરે, (દુઃખ ન દે), કેણ વિરતિ કરે ? પાપથી ન તે પાપ અનુષ્ઠાનથી દૂર રહેનાર પંડિત હોય તે, અર્થાત્ પંડિત તે જ છે કે જે બીજા જેને દુઃખ ન દે, વળી– धम्मस्स य पारए मुणी, आरंभस्सय अंतए ठिए, सोयंति य णं ममाइणो, णो लभंति णियं परिग्गहं ॥१॥
શ્રત, ચારિત્ર એ બે ભેદે ધર્મ છે, તેના પર જનાર તે પારગ છે, તે સાધુ સિદ્ધાંતને પાર ગામી અથવા સમ્યફ ચારિત્રનું અનુષ્ઠાન કરનારો છે, તેમાં ચારિત્રને આશ્રયી કહે છે, કે સાવદ્ય અનુષ્ઠાનરૂપ આરંભના અંત તે અભાવરૂપમાં રહે, તે મુનિ છે, જેઓ પાપારંભને છેડતા નથી, તે અકૃત ધર્મો (અધમઓ) છે, તેઓ મરણ સમયે કે દુખ આવતાં શાચ કરે છે, (ર્ણ વાકયાલંકારમાં છે ) અથવા તેવા અધમ વહાલાંના મરણમાં અથવા ધન નાશ થતાં “મમાઈશે કે તે મહારાં હતાં અથવા હુ તે ધનને માલિક હતું, એમ શેક કરે છે, આવી રીતે અજ્ઞા