________________
રાહ
સૂત્રકૃતાંગ. लज्जां गुणौघ जननी जन नीमिवार्या, मत्यंत शुद्ध हृदया मनु वर्तमानाः तेजस्विनः सुख मसू नपि संत्यजन्ति, सत्यस्थिति व्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥ १॥
સત્યાગ્રહી પુરૂષે તેજસ્વી હોવાથી પ્રાણ ત્યજવા કબૂલ કરે છે, પણ ગુણોને ઓઘ ઉત્પન્ન કરનારી ઘણાજ શુદ્ધ હદયમાં રહેલી પવિત્ર માતા જેવી લજજાને અનુસરનારા પિતાની કરેલી નિર્મળ પ્રતિજ્ઞાને છોડતા નથી. वरं प्रबेष्टुं ज्वलितं हुताशनं, न चापि भग्नंचिर संचितं व्रतं । वरंहिमृत्युः सुविशुद्ध चे तसो, न चापि शीलस्खलि तस्य जि
વિત છે કે આ અગ્નિના બળતામાં પેસીને મરવું સારું, પણ ઘણું કાળસુધી વ્રત પાળીને પછી ભાગવું સારું નહિ, સુવિશુદ્ધ ચિત્તવાળને મૃત્યુ સારું પણ શીલખંડન કરીને જીવવું સારૂં નહિ.
ઉપરના દષ્ટાંતથી સાર એ આવ્યું કે ફક્ત બે શ્રાવકે કોત્તર ધર્મ જાણીને પિતાની ખરી ભૂલે શેધી પશ્ચાત્તાપ કર્યો, બાકી દરેકે લેકમાં મનાયેલા ધર્મને માનીને ધમી બન્યા, તે પ્રમાણે બધાએ ધર્મી બનતાં ધર્મ બહુજનને નમન કરવા યોગ્ય સિદ્ધ થયે, તેથી લેકમાં તે કિંચિત