________________
સત્રકૃતાં.
૨૧૭ હે ! તેથી રાજાની આજ્ઞા લઈ અભયકુમારે એ મહેલ (સભામંડ૫) કરાવ્યા, એક છે અને બીજો કાળે, અને નગરમાં દાંડી પીટાવી, કે જે અહીં ધમી હોય, તે બધાએ માણસો ધેળા મંડપમાં પૂજાને સામાન (બલિ) લઈને આવે, અને જે અધમ હોય તે કાળા મંડપમાં આવે, તેથી બધાએ માણસો ધળા મંડપમાં પેઠા તેમાંથી પાછા નીકળતાં અભયકુમારે બધી પર્ષદાની ખાતરી કરવા તેમની સમક્ષ પૂછવા માંડયું કે તમે ધોળા મંડપમાં કેવી રીતે પેઠા? તમે કેવી રીતે ધમ છે? ત્યારે કેઈએ કહ્યું, કે હું ખેતી કરનાર છું, મારા પાકેલા અનાજમાંથી અનેક ૫લીએ ચુંગે છે, તથા ખળામાંથી અનેક ભિક્ષુકોને હું દાણા આપું છું, તેથી મને દાન ધર્મ છે, બીજે બધે હું બ્રાહ્મણ છું, ગૃહસ્થનાં દેવપૂજા ગુરૂસેવા આદિ છ કર્મમાં રક્ત રહીને તથા બહુ શાચ ખાન વિગેરેથી વેટમાં કહેલ અનુજાન પ્રમાણે પિતૃદેવે (મરી ગયેલા બાપદાદાઓ)ને તૃપ્ત કરૂં છું (બ્રાહ્મણોની આ ક્રિયા છે કે મરેલા વીલેને યાદ કરી તેમના નામે પાણી ઉછાળે, મૃત્યુના દિવસે શ્રાદ્ધ કરે તે પ્રમાણે બીજાઓને પણ કરાવે, તેમની આ માન્યતા છે કે સપુત પુત્ર પિતા દાદાના નામે જે દાન વિગેરે કરે તે ત્યાં પહોંચે છે) ત્રીજો કહે, હું વાણીયાના કુળને કુળગેર છું ભિક્ષા વિગેરે દાન લેઉં છું અને આશીર્વાદ આપું છું તે મારે