________________
૨૧૫
સૂત્રકૃતાંગ. પર્યંત લજજમદ પરિત્યાગીને સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તવું. ૪
પ્ર. શું આલંબીને આ કરવું.
ઉ. તે સૂત્રકાર કહે છે. दूरं अणु पस्सिया मुणो, तीतं धम्म मणागयं तहा। पुढे परुसेहिंमाहणे, अविहण्णू समयमि रोयइ ॥५॥
દૂર હોવાથી દૂર તે મોક્ષ છે, અથવા દૂર તે દીઘકલને વિચાર કરીને કાળ ત્રણને જાણનારે મુનિ શું કરે તે કહે છે, અતીત ધર્મ (સ્વભાવ) તે જીવને ઉંચ નીચ” સ્થાનમાં જવાનું છે, તથા અનાગત ધર્મ ભવિષ્યની ગતિ વિચારીને લજજામદ ન કરવાં, તથા તે મુનિને દંડ કશા વિગેરેથી મારે, અથવા કડવાં વચનનાં મેહણ મારે, અથવા &દક (અંધક) મુનિના શિષ્ય મારવા માફક જીવથી મારે, તે પણ સંયમમાં કહેલા માર્ગે જાય, (સમભાવ ધારણ કરે) અથવા “સમજsઈચારા' આ પાઠ છે, તેને અર્થ એ છે, કે મુનિને ઉપસર્ગ મરણ ઘાતને આવે તે પણ સમતા ભાવે સહન કરે, હવે બીજી રીતે ઉપદેશ આપે છે, પ્રજ્ઞામાં પૂર્ણ તે પટ્ટપ્રજ્ઞ છે, અથવા vv થે પાઠ છે, તેને અર્થ એ છે કે કેઈ પ્રશ્ન પૂછે તેને મેગ્ય ઉત્તર આપવા સમર્થ હય, તે સર્વકાળ કષાયે વિગેરેને જીતે, (કષાય શબ્દ ઉપરથી લેવ) તથા સમતાવડે અહિં. સાદિ લક્ષણવાળા ધર્મને કહે, તથા સૂક્ષ્મ સંયમમાં પણ