________________
૨૧૩
સૂત્રકૃતાંગ. પનિંદાથી ઘણે કાળ ભમે છે, “અહુને અર્થ અહીં
એથી” છે, એથી એમ સમજવું કે પનિંદાથી આટલું બધું પાપ (તુ શબ્દ એવના અર્થમાં છે) જ છે, અથવા પરનિંદા સ્વસ્થાનથી અધમસ્થાનમાં પાડનારી પાતિકા પર નિંદા છે, તેમાં આ જન્મમાં સુઘરનું દષ્ટાંત છે, અને પર લેક સંબંધી પુરેહિતનું દષ્ટાંત છે, કે જેને લીધે શ્વા તેકૂતરા વિગેરેમાં તેની ઉત્પત્તિ થઈ છે, માટે પરનિંદા દેષવાળી જાણીને મુનિઓએ જાતિ વિગેરેને મદ ન કરે કે હું ઉત્તમ કુળવાળ, ભણેલો તપસ્વી છું, અને તું તે હીન જાતિને મૂર્ખ ખાધરે છે, આવું કહીને બીજાને હલકે ન પાડે, પિતે અહંકારી ન બને, મદના અભાવમાં શું કરવું તે કહે છે. जेयावि अणायगे सिया, जेविय पेसग पेसए सिया, जेमोण पयं उहिए, णो लज्जे समयं सया यरे ॥३॥ - જે સામાન્ય પુરૂષ અન્ય હેય તે દૂર રહે, પણ જેને કેઈ નાયક નથી, એવા અનાયક સ્વયંપ્રભુ ચકવતી વિગેરે હોય, અને જે નેકરને નેકર હોય, આ બંને જેણે મૈનપદ તે સંયમ છે, તેને મેળવે હય, અર્થાત બંને જણે દીક્ષા લીધી હોય, તે ચકવર્તી પહેલાં દાસનાદાસે દીક્ષા લીધી હોય તે પણ લજજા ન ધરતાં અથવા દાસને ચકવતી એ વાંદતા તેણે અહંકારી ન બનતાં બધી ક્રિયા એટલે