SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ સૂત્રકૃતાંગ. પનિંદાથી ઘણે કાળ ભમે છે, “અહુને અર્થ અહીં એથી” છે, એથી એમ સમજવું કે પનિંદાથી આટલું બધું પાપ (તુ શબ્દ એવના અર્થમાં છે) જ છે, અથવા પરનિંદા સ્વસ્થાનથી અધમસ્થાનમાં પાડનારી પાતિકા પર નિંદા છે, તેમાં આ જન્મમાં સુઘરનું દષ્ટાંત છે, અને પર લેક સંબંધી પુરેહિતનું દષ્ટાંત છે, કે જેને લીધે શ્વા તેકૂતરા વિગેરેમાં તેની ઉત્પત્તિ થઈ છે, માટે પરનિંદા દેષવાળી જાણીને મુનિઓએ જાતિ વિગેરેને મદ ન કરે કે હું ઉત્તમ કુળવાળ, ભણેલો તપસ્વી છું, અને તું તે હીન જાતિને મૂર્ખ ખાધરે છે, આવું કહીને બીજાને હલકે ન પાડે, પિતે અહંકારી ન બને, મદના અભાવમાં શું કરવું તે કહે છે. जेयावि अणायगे सिया, जेविय पेसग पेसए सिया, जेमोण पयं उहिए, णो लज्जे समयं सया यरे ॥३॥ - જે સામાન્ય પુરૂષ અન્ય હેય તે દૂર રહે, પણ જેને કેઈ નાયક નથી, એવા અનાયક સ્વયંપ્રભુ ચકવતી વિગેરે હોય, અને જે નેકરને નેકર હોય, આ બંને જેણે મૈનપદ તે સંયમ છે, તેને મેળવે હય, અર્થાત બંને જણે દીક્ષા લીધી હોય, તે ચકવર્તી પહેલાં દાસનાદાસે દીક્ષા લીધી હોય તે પણ લજજા ન ધરતાં અથવા દાસને ચકવતી એ વાંદતા તેણે અહંકારી ન બનતાં બધી ક્રિયા એટલે
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy