________________
સૂત્રકૃતાંગ.
૨૧૧ છે, તે ઉદેશાને અધિકાર સૂચવ્યો છે, તે સંબધે આ વેલા ઉદેશાનું આ પહેલું સૂત્ર છે. तयस व जहाइ सेरयं, इति संखाय मुणी ण मज्जइ । गोय न तरेण माहणे, अह सेयकरी अनेसी इंखिणी ॥१॥
જેમ સાપ અવશ્ય ત્યાગવા ગ્ય કાંચળીને ત્યાગે છે, તેમ આ સાધુ પણ રજ જેવાં આઠ પ્રકારનાં કર્મ અકષાય પણે રહીને ત્યાગે છે, આ પ્રમાણે કષાયને અભાવ તે કર્મના અભાવનું કારણ છે, આવું જાણીને ત્રણ કાળને જાણના મુનિ મદ ન કરે, તેથી મદનાં કારણે બતાવે છે. - જેમકે કાશ્યપ શેત્ર વિગેરે ઉત્તમ ગેત્રવાળે પોતે ગોત્રને મદ કરે તે પ્રમાણે બીજાં સાત મા સ્થાને પણ છે.
અથવો પાઠાંતરમાં જે વિ ઉ શબ્દ છે તે વિવેકી વિદ્વાન હોય તે સાધુ જાતિ કુલ લાભ વિગેરેથી મંદ ન કરે, પિતે સ્વયં મદ ન કરે, તેમ તેણે બીજાની દુર્ગછા પણ ન કરવી, તે કહે છે, કે અશ્રેયસકરી તે પાપકારી પરનિંદા પણ ન કરવી, હવે ગાથામાં કહ્યા પ્રમાણે મુનિ મદ ન કરે, તે સૂત્ર અવયવમાં સ્પર્શ કરનારી નિર્યુક્તિની બે ગાથાઓ કહે છે, तव संजमणाणेमुवि जइमाणो वजिओ महेसीहिं । अत्त समुक्करिसत्यं किं पुण हीलाउ अन्नेसि ॥४३॥