________________
સૂત્રકૃતાંગ.
૨૦૮
કેટલાક ઢીલા મનવાળા કદાચિત એવું કરી દે, તે કહે છે, કે કેટલાક અલ્પ સત્ત્વવાળા મનુષ્ય માબાપ વિગેરેથી ભમાવેલા સમ્યગ્દર્શન આદિ આત્માના ગુણે વિના શરીર વિગેરે બધું જુદું છે તે ન જાણવાથી અન્યથી મૂછિત થઈને અસંવૃત પુરૂષે સારા અનુષ્ઠાનમાં મુંઝાય છે, અને વિષમ તે સંસાર ભ્રમણને એક હેતુ એ અસંયમ, તેને અસંય જે ઉમાર્ગમાં ભવિષ્યના દુખે વિસારીને આદરે, તેવા પુરૂષાથી અથવા રાગદ્વેષથી અનાદિ કાળના ભવાભ્યાસથી દુઃખે કરીને છેદાય તેવા વિષમ બંધનેથી ફસાઈને અસંયમી થાય, એટલે સાધુ પણ તેવા ગૃહસ્થની કુબતથી પાછા ધષ્ટતા ધારણ કરીને પાપકર્મ કરતાં લજવાતા પણ નથી, મારા એથી શું કરવું? તે કહે છે. तम्हा दवि इक्ख पंडिए, पावाओ विरतेऽभिणि व्वुडे । पणए वीरं महा विहि, सिद्धिपहं णे आउयं धुवं ॥ २१ ॥ - જે કઈ માબાપ વિગેરેના મોહથી પાપકર્મમાં પ્રવૃત્ત થાય, તેને ભવિષ્યમાં કેવાં દુઃખ થાય તે મુક્તિ ગમન ચોગ્ય ભવ્ય બનીને અથવા રાગ દ્વેષ ત્યાગીને જો, તથા સવિવેક યુક્ત પંડિત બનીને અસદુ અનુષ્ઠાન રૂપ પ થી પાછો હટ, નિવૃત્ત થા, તે ક્રોધાદિ ત્યાગીને શાંતિવાળા આત્માને બનાવ, તથા પ્રણત તે વિનયવાન કર્મધારણમાં સમર્થ વીર પુરૂષે એ સેવેલ જ્ઞાનાદિ મેક્ષ માર્ગ તે મહા૧૪