________________
૧૦
સૂત્રકૃતાંગ.
વીથિ છે, તથા તે મેક્ષે લેઇ જનાર અન્યભિચારી( નિર્દોષ) છે. એવુ સમજીને તે માર્ગ આદરવે, પણ અસદ્ અનુષ્ઠાન કરવા વાળા નિર્લજ ન થવું ! ૨૧ ॥
9
वेयालय मग्गमाग ओ, मणवयसा कायेण संवुडो । चिच्चावित्तं च णायओ, आरंभं च सुसंबुडेचरे ॥ २२ ॥ त्तिबेमि इतिवैतालीयाध्ययनस्य प्रथमोद्देशकः ॥ गाथा १२२ ॥ હવે ઉપદેશ આપીને ઉપસાર કરે છે.
કર્મોને વિદારણ કરનાર માર્ગોમાં આવીને ` ( ચારિત્ર ધારણ કરીને) મન વચન કાયાને કમજામાં લઇને પૂર્વે કહેલ વિત્ત જ્ઞાતિ સ્વજન તથા તેમને ખાતર થતા સાવઘાર'ભ ત્યાગીને ઇંદ્રિયા વશમાં લઇને તું સયમ અનુષ્ઠાન સારી રીતે પાળજે, આવું સુધર્માંસ્વામી જંબુસ્વામીને કહે છે.
ખીજા વૈતાલીય અધ્યયનના પહેલા ઉદેશે સમાપ્ત.
હવે બીજો ઉદેશા કહે છે.
પહેલે. કહીને હવે બીજો કહે છે, તેને આ પ્રમાણે સંબધ છે, ગયા ઉદેશામાં ભગવતે પાતાના પુત્રને ધર્મદેશના કહી છે, અને અહીં પણ તેજ અધ્યયનના વિષય હાવાથી કહે છે, સૂત્રના સૂત્ર સાથે આ સંબંધ છે, ગયા છેવટના સૂત્રમાં કહ્યું કે ખાહ્ય દ્રવ્ય સ્વજન તથા આરભના પરિત્યાગ કરવો, તેમ અહીં પણ માન ત્યાગ કરવાનું
·