________________
૨૧ર
સવકૃતાંગ. जइताव निजर मओ पडिसिद्धो अट्ठमाण महणेहि। अविसेस मयट्ठाणा परिहरियव्वा पयत्तेणं ॥ ४ ॥
તપ સંયમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પોતાના ગુણે બીજાથી ઉત્તમ છે, તે કારણે જે માન ઉત્પન્ન થાય, તે પણ મહામુનિઓએ ત્યાગવા ગ્ય છે, તે પરની નિદા ત્યાગવાનું તે શું પૂછવું ? ૪૩ છે
તે કયાં સુધી માન ત્યાગવાનું છે ? ઉ. મેક્ષ ગમનને જે એક ખાસ હેતુ છે, તે નિજરને પણ મદ આઠ મદને નાશ કરનાર તીર્થંકર પ્રભુએ નિષેધે છે, તેથી જાતિ કુળ વિગેરેના આઠે મદે ખાસ પ્રયત્નથી ત્યાગવા રોગ્ય છે૪૪
હવે પરવિંદાના દેશે બતાવે છે, ૧ | जोपरि भवइ परं जणं, संसारे परिवर्तई महं। अदु इंखिणिया उपाविया, इति संखाय मुणी ण मजइ ॥२॥
- - - - - - શિશ પી જા માણસનું અપમાન કરે છે તે માણસ તે દુષ્ટ કૃત્યથી બંધાયેલા પાપ વડે ચાર ગતિ રૂપ સંસાર ભવે દધિમાં અરઘટ્ટીને ન્યાય વડે અત્યર્થ મહન્ત (અનંત) કાળ ભ્રમણ કરે છે. પાઠાંતરમાં ચિરં શબ્દ છે, તેને અર્થ એ છે કે,