________________
૨૧૪
સૂત્રકૃતાંગ. પરસ્પર વંદન કરવું જોઈએ, આ પ્રમાણે સમભાવને ધારણ કરી દરેક ભિક્ષુએ સંયમમાં ઉઘુક્ત થવું. ૩ सम अन्नयरम्मि संजमे, सं सुद्धे समणे परिवए, जे आवकहा समाहिए, दविए कालम कासि पंडिए ॥४॥
હવે કઈ જગ્યાએ લજજ મદ ન કરવાં, તે બતાવે છે.
સમ તે સમભાવથી યુક્ત સામાયિક વિગેરે સંયમમાં અથવા સંયમ સ્થાનવાળા મુનિએ સરખ્યાત ગુણવૃદ્ધિ વિગેરે છ સ્થાનમાં પડતા હોવાથી કેઈપણ સ્થાનમાં રહેલા અથવા છેદેપસ્થાપનીય વિગેરેમાં પિતે રહે, તે બતાવે છે.
સભ્ય શુદ્ધમાં અથવા પિતે સમ્યક્ શુદ્ધ શ્રમણ તપસ્વી હોય તે અથવા લજજા મદના (પૂર્વે બતાવ્યા પ્રમાણે) ત્યાગવડે સમાન મનવાળો બનીને સંયમમાં ઉદ્યમી બને,
પ્ર. કેટલે કાળ?
ઉ૦ જેમ જીંદગી સુધી દેવદત્ત કે યજ્ઞદત્ત નામ કોયમ રહે તેમ સાધુનામ ધારીને આખી જીંદગી સુધી જ્ઞાન વિગેરેમાં આત્માને સ્થિર કરી અથવા શોભન અધ્યવસાય વડે સમાધિવાળા રાગ દ્વેષાદિ સહિત અથવા મુક્તિગમનની
ગ્યતા વડે ભવ્ય બનીને પંડિત સાધુ સદુ અસદના વિવેકથી ભૂષિત બની જીંદગી ગુજારે, અર્થાત્ દેવદત્તની કથા મરેલાની પણ થાય, પણ અહીં એમ સમજવું કે મરણ