________________
૨૦૮
કૃતાંગ. ણથી તેનાં સગાં તેને પિતાને કરવા સમર્થ ન થાય, તેમ તેને ગૃહસ્થ ભાવમાં સ્થાપવા સમર્થ ન થાય. सेहति यणं ममाइणो, माय पिया य सुयाय भारिया । पोसाहिण पासओ तुमं, लोग परंपिजहासि पोसणो ॥१९॥
કદાચિત્ તે માતા પિતા વિગેરે તે નવા દીક્ષિતને આ પ્રમાણે શીખવે કે અમે તારાં સ્નેહી છીએ, હે પુત્ર! તું જ! તારે માટે અમે કેવાં દુઃખી છીએ? અથવા તારા પિપકના વિના અમારા આવા હાલ છે ! તું બબર દેખનારે સૂમદશી છે, બુદ્ધિમાન છે. માટે અમારૂં પિષણ કર, નહિ તે પ્રવજ્યા લેવાથી તેં આ લેક ત્યાગે, અને અમારૂં પ્રતિપાલન ન કરવાથી પરલેકમાં પણ તારી સુગતિ નહીં થાય, કારણ કે દુઃખી વીલની પ્રતિપાલન કરવાથી પુણ્ય પ્રાપ્તિ જ છે, વળી સાંભળ– या गतिाक्लेश दग्धानां, गृहेषु गृहमेधिनां । विभ्रतां पुत्र दारांस्तु, तांगतिं व्रज पुत्रक ! ॥ १॥
ઘરમાં રહેલા ગૃહસ્થ જે કલેશથી દગ્ધ થએલા છે, તેમની જે ગતિ છે, તે ગતિ પુત્ર સ્ત્રીનું સુખ અનુપમ છે. તે મેળવીને તેમના આશીર્વાદથી હે પુત્ર ! સુગતિ મેળવ!t૧લ
આ પ્રમાણે તે સગાંએ ઉપસર્ગ કરેલા ( લલચાવેલા)