________________
સૂત્રકૃતાંગ.
૨૦૭ વળી તેઓ કહે છે કે આપણાં સગાં વહાલાંને શ્રેણિ (સમૂહ), ગામ, હૃદય ખેલવાની વાત, ગણુ અથવા જ્યાં તું હતું, ત્યાં બધે તું શેભાથી દીપતે ! માટે હે સુરૂષ! અત્યારે તારાં ઘરબાર માટે તેને શું કહેવું? વળી પુત્ર માટે કે સગાતે રડે છે, અને કહે છે, કે હે પુત્ર! તું તારા કુળને વધારનારો એક પુત્ર ઉત્પન્ન કરીને પછી દીક્ષા લેવા યોગ્ય છે ! આવી રીતે સગાં મિત્રથી રેતાં રેતાં કહેવાયા છતાં પણ તે રાગદ્વેષ રહિત હવાથી અથવા મુક્તિને ગ્ય સંયમ કિયાને સમ્યક્ રીતે કરવા તૈયાર થએલ થવાથી તે સાધુને તેનાં સગાં નિર્મળ ભાવથી મુકાવવા કે તેને સાધુ વેષ ત્યજાવી ગૃહસ્થ બનાવવા શક્તિવાન થતાં નથી. जइविय कामेहि लाविया, जइ णेजाहि ण बंधिउं घरं । जइ जीविय नाव कंखए, णो लभंति ण संठवित्तए ॥१८॥
જે તે સગાં તે દીક્ષા લીધેલાને તેનું મન ચલાયમાન કરવા સુંદર ભેગથી લલચાવે, આથી એમ સમજવું કે તેને ચે તેવા ઉપસર્ગો (કૃત્યે) કરે, અથવા કેમળ વયને યુવક સાધુ હોય તે તેને બળ જબરીથી બાંધીને ઘેરે લાવે, આ પ્રમાણે તેને અનુકુળ કે પ્રતિકુળ ગમે તેવા ઉપસર્ગોથી પીડા કરે, તો પણ તે સાધુ જીવિતની અભિલાષી ન થાય, તેમ અસંયત (ગૃહસ્થ) જીવિતને પ્રશંસે નહિ, તે કાર