________________
સૂત્રકૃતાંગ
૨૦૫
તે વિહિ`સા છે, તે ન હેાય, તે અવિહિ`સા (દયા) છે, તેવી અહિંસાને પ્રકર્ષથી ધારણ કર, અર્થાત્ અહિંસામાં પ્રધાન મન, આ મેાક્ષને અનુકુળ ધર્મ અહિંસાના લક્ષણવાળા છે, અને પરિસહ ઉપસ પાતે સહન કરવા રૂપ છે, તે સર્વજ્ઞ પ્રભુએ કહ્યા છે ॥ ૧૪ ૫
सउणी जह पंसु गुंडिया, विहुणिय सयइ सियंरयं, एवं दविओ वहाण, कम्मं खबइ तवस्सि माहणे ॥ १५ ॥
જેમ પક્ષી રજથી ખરડાયલા અંગને કપાવીને ચાંટેલી રજને ખેરવી નાંખે છે, એ પ્રમાણે મુક્તિગમન ચેાગ્ય ભવ્ય મનુ” છે, તે માક્ષ સમીપ લઈ જાય તે ઉપધાન તે અનશન આદિ તપ છે, તેને આચરવાથી ઉપધાનવાળા અને, અને તે તપસ્વી સાધુ માહ” કોઇને ન હણા, એવી પ્રવૃત્તિ ધારણ કરીને જ્ઞાનાવરણીય આદિ કર્મીને દૂર કરે, ૫૧પપ્પા હવે અનુકુળ ઉપસર્ગાને કહે છે.
उट्ठिय मण गार मेसणं, समणं ठाण ठिअंतव्वस्सिणं, डहरा बड़ा य पत्थर, अविनुस्से णय तंलभेज्ज णो ॥ १६ ॥
ગાર તે ઘર છે, તે ન હાવાથી અણુગાર છે, તે સયમ સ્થાનમાં રહી ગોચરી લેવા જાય, તથા શ્રમણ છે, તે ઉત્તરશત્તર વિશિષ્ટ સંયમ સ્થાનમાં ચડતા હોય, તેવા મહાન તપસ્વીને પણ તેના ડહર તે નાના પુત્ર કે હી