________________
સૂત્રકૃતાંગ.
૨૦૩ સહન થાય, તેવાં દુખેથી પીડાય છે, અને તેઓ ઘણું દુઃખ ભેગવવા છતાં પણ સમ્યગ વિવેકના અભાવે સકામ નિર્જરાનું ફલ પામતાં નથી, કયું છે કે
क्षान्तं न क्षमया गृहो चितं सुखं त्यक्तं न संतोषतः सोढा दुःसह ताप शीत पवन क्लेशा न तप्तं तपः ध्यातं वित्त महर्निशं नियमितं द्वैर्न तत्वं परं । तत्तत्कर्म कृतं सुखार्थि भि रहो ते स्तैः फलै वैचिताः
આવેલાં દુખેને મેં સમતાથી ન સહાં, તેમ ગૃહસ્થને ઉચિત એવું સંતેષથી સુખ ન છેડયું, તથા દુઃખથી સહાય, તેવાં તાપ અને ઠંડા પવનનાં દુખે સહયાં, છતાં તે દૂર કરવા તપ ન કર્યો, રાત દિવસ મેં વિત્ત (ધન) ને ધ્યાનમાં રાખ્યું, પણ રાગ દ્વેષે વડે પરંતત્વને ન જાણ્યું, આ સંસારમાં સુખના અથી બનીને ગૃહસ્થોએ જે જે કૃત્ય
, તેનાં તેનાં ફળેથી તે વંચિત થયા, તથા જેવું ઘરમાં ગૃહસ્થ કષ્ટ સહે છે, તેવા કલેશ વિગેરેને શાંતિથી સ૬વિવેકી પુરૂષે સંયમને સ્વીકાર કરીને સહે, તે ઘણે ગુણ થાય છે, તે કહે છે,
कार्य क्षुत्प्रभवं कदन्न मशनं शीतोष्णयोः पात्रता, पारुष्यं च शिरो रुहेषु शयनं मह्यास्तले केवले; एतान्येव गृहे वहन्त्यवनति तान्युन्नति संयमे, दोषाश्चापि गुणा भवन्तिहि नृणांयोगे पदे योजिताः॥१॥