________________
૧૬૨
સૂત્રકૃતાંગ ખ્યાત દ્વીપ સમુદ્રને આધાર એ મધ્યક, તથા ઉપર નીચે બે ચપણું દાબડાના આકારે ઉર્ધ્વ લેક ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જવરૂપે દ્રવ્યર્થ પણે નિત્ય અને પર્યાયની અપેક્ષાએ ક્ષણમાં ક્ષય થનારો ઉત્પાદ, વ્યય, ધ્રુવ, રૂપે દ્રવ્ય તસ્વસહિત અનાદિ જીવ તથા કમના સંબંધથી અનેક ભવનું ભ્રમણ છે, તેના વિસ્તાર વાળે તથા આઠકર્મથી રહિત એ સિદ્ધક જેમાં અંતે છે તેવા તત્વને ઉપર કહેલા વાદીએ ન જાણવાથી જૂ ડું બેલે છે. ૯૫
હવે એઓનુંજ દેવઉસ વિગેરેનું અજ્ઞાનીપણું સાથીને એમનું ફળ બતાવે છે.
अमणुन्न समुप्पाय, दुक्खमेव विजाणिया। समुप्पाय मजाणता, कहं नायति संवरं? ॥१०॥
મનને અનુકુળ આવે તેવું સુંદર અનુષ્ઠાન છે, તેને છેડી અમનેશ, એટલે અસત્ “અનુષ્ઠાનથી” જે દુઃખને ઉત્પાદ છે, તેને ન જાણતાં બિચારા ઈશ્વર વિગેરે ઉપર દુખની ઉત્પત્તિ વિગેરે મૂકે છે, અને તત્વના અણુજાણ પણાથી દુખને અટકાવવું તે કેવી રીતે જાણે નિદાનના ઉચ્છેદવિના નિદાનીને ઉચછેદ ન થાય, એટલે તે બિચારા નિદાન એટલે દુઃખનું કારણ જાણતા નથી, તે દુઃખના ઉછેર માટે વી રીતે પ્રયત્ન કરે ? અને અજ્ઞાન