________________
સૂત્રકૃતાંગ.
एते हि तिहिं ठाणेहिं, सजए सततं मुणी । उक्कसं जलणं णू मं, मज्झत्थं च विचिए । १२ ॥ समिए उ सया साहु, पंच संवर संकुडे । सिहि असिए भिक्खू, आमोक्खाय परिव्वज्जासि । સિનેમિ ॥૨૨॥
૧૮૩
વિવિધ તે અનેક પ્રકારે સાધુધમાં રહેલા સ્થિત તે દવિધ ચક્રવાલ સમાચારીમાં ચિત્ત રાખેલું તથા દૂર થઈ છે આહારાત્તિમાં વૃદ્ધિ જેની એવા વિગતવૃદ્ધિ સાધુ મેક્ષ પામે છે, તેનાં કારણુ જ્ઞાન, દન, ચારિત્ર એ ત્રણને સારી પેઠે રક્ષણ કરે—પાળે. જેમ જેમ એ ત્રણની વૃદ્ધિ થાય તેમ કરે. હવે કેવી રીતે ચારિત્ર પાળે તે બતાવે છે. ચર્ચ્યા એટલે ગમન તે જરૂર પડે ત્યારેજ સાધુએ ધૂસરા પ્રમાણ દષ્ટિએ ચાલવું તથા સારી રીતે દેખીને તથા પૂજીને આસન ઉપર બેસવું, તથા શયા તે મકાન અથવા સંચા તેને દેખવું-પૂજવુ. પછી ઉપયોગમાં લેવું તથા ગોચરી પાણીમાં અંતશઃ તે સારી રીતે ઉપયોગવાળા થવુ એના ભાવાર્થ આ છે. ઇર્યાં, ભાષા, એષણા, આદાનિનક્ષેપ, પ્રતિછાપના, સમિતિમાં ઉપયેગપણે રહેવુ, અને ભક્ત પાન, ઉગમાદિ દોષરહિત લેવાં ! ૧૨ ॥
વળી ચારિત્રની શુદ્ધિ માટે ગુણાના અધિકાર કહે છે. પૂર્વે કહેલા ત્રણ સ્થાન ૧ ીસમિતિ, ૨ આસન, ૩