________________
૧૫૮
સૂત્રકૃતાંગ.
जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया | अभिणूम कडेर्हिमुच्छिए, तिव्वं ते कस्मेहि किञ्चती ॥ ७ ॥ अहपास विवेगमुट्ठिए, अवितिने हभाइसर धुवं । नाहिस आरंकओ परं वेहासे कम्मेहिं किच्चती ॥ ८ ॥ જેમ બહુશ્રુત તે શાસ્ત્ર અર્થના પાર પહોંચેલા છે, જેઓ ધર્મ આચરણ કરનારા ગૃહસ્થા તથા બ્રાહ્મણેા છે, અથવા ભિક્ષુકેા છે, તે પણ સ'સાર ન છેડે તે સંસારી સ’ખ - ધીઓને ખાતર માયાવર્ડ અોગ્ય કૃત્ય કરીને અતીવ ગૃદ્ધ અનીને પેાતાનાં અશુભ કુત્યાનાં ફળ ભાગવતાં નારકી વિગેરેમાં છેદાય છે, પીડાય છે, 1 9 !!
જ્ઞાનદર્શન ચારિત્ર વિના ખીજે મેક્ષ માર્ગ નથી, તે સિવાયના આગામિ ( અન્ય ) તીથિ ક ધર્મને પ્રતિષેધ કરવા
કહે છે.
( ગાથામાં વર્તમાનકાળનું ક્રિયાપદ સૂત્રનું બહુ દેશપણું સૂચવે છે) અથ શબ્દ અધિકારના આગળ આવે છે. ગુરૂ શિષ્યને કહે છે કે તું જો કે કોઇ અન્ય તીર્થી પરિગ્રહના પરિત્યાગ કરીને અથવા પરિગ્રહનુ જ્ઞાન મેળવીને દીક્ષા લેવા તૈયાર થયા છે, પણ સમ્યગ્ જ્ઞાનના અભાવથી સ’સાર સમુદ્રને તરતા નથી પણ ફક્ત આ રા'સારમાં ભમે છે, અને કદાચ શાશ્વત પણાથી ધ્રુવ જે માક્ષ છે તેને અથવા