________________
૧૮૬
સૂત્રકૃતાં. જાય છે, પણ ઈશ્વર વિગેરેની પ્રેરણાથી ત્યાં જતા નથી, અથવા દુઃખનાં હેતુરૂપ જે કર્મો છે, તે નરકાદિ સ્થાનમાં જવાને ગ્ય પતે અહીં એકઠાં કરે છે, આથી કમને હત તથા કર્મ કરનારનું સ્વરૂપ બતાવ્યું, હવે તે બાંધેલા અશુભ કર્મોને વિપાક ભેગવ્યા વિના છુટતું નથી, એટલે તેને ઉદય આવતાં જ ભગવે છે, અથવા તપશ્ચર્યા કરીને કે દીક્ષા વિગેરે પાળીને ખપાવે, પણ તે વિના કર્મને દૂર કરી શક્તો નથી, છેક
હવે બધાં સ્થાનેની અનિત્યતા બતાવે છે, देवा गंधव्वरक्खसा असुराभूमिचरा सरिसिवा । रायानर सेठिमाहणा ठाणा तेऽवि चयंतिदुक्खिया॥६॥ कामेहि ण संथवेहिगिद्धा कम्मलहा कालेण जंतत्रो । तालेजह बंधण्णच्चुए एवं आउ खयंमि तुट्टती ॥ ६ ॥
દેવે તે જતિષીથી સાધર્મ દેવલોક વિગેરેના છે, ગધર્વ રાક્ષસથી આઠ પ્રકારના વ્યંતરે, તથા અસુરો તે દશપ્રકારના સુરન પતિએ એટલે ચારે નિકાયના દેવે જાણવા, અને ભૂમિચર તે સાપ વિગેરે તિર્ય તથા ચક્રવતી બળદેવ વાસુદેવ વિગેરે રાજાઓ, તથા નર તે સામાન્ય મનુષ્ય, શ્રેષ્ટિ તે શહેરમાં નામાંકિત પુરૂષ અને બ્રાહાણે, આ ઉપર બતાવેલા દેવ તિર્યંચ કે મનુષ્ય અંત આવતાં ,