________________
સૂત્રકૃતાંગ.
૧૮.
તેના ઊપાયરૂપ સંયમને જાણીને બેલે છે, પણ તે પ્રમાણે સમ્યગું જ્ઞાન ન હોવાથી પાળી ન શકે તેથી મિક્ષ ન મેળવે.
હે શિષ્ય! તું પણ તે માર્ગે જવા તૈયાર થયે છે પણ આ ભવ અથવા પરલેકને કેવી રીતે સમ્યગૂ જ્ઞાનવિના જાણશ? અથવા આરમ તે ગૃહસ્થપણું છે અને પર તે પ્ર વ્રજ્યા પર્યાય છે. અથવા આરમ તે સંસાર છે અને પર તે મે છે. આ બેના સભ્ય જ્ઞાન વિના જેવી રીતે અન્યદર્શની પુરી દીક્ષા ન પાળવાથી બનેથી ભ્રષ્ટ થાય છે, અને વચમાં અશુભ કર્મ કરીને પીડાય છે. (તેમ તારી પણ દુર્દશા થશે) મે ૮.
પ્ર. અન્ય તીથીઓ પણ કેટલાક નિષ્પરિગ્રહી તથા તપથી દુર્બળ કાયાવાળા છે, છતાં તેમને મેક્ષ કેમ ન થાય? તેને ઉત્તર શાસ્ત્રકાર આપે છે. जइविय णिगणे किसेचरे, जइविय भुजिय मासमंतसो । जेइह मायाइ मिन्जइ, आगंता गम्भायणंतसो ॥ सू९॥ पुरिसोरम पावकम्मुणा, पलियंत मणुयाण जीवियं । सन्ना इहकाममुच्छिया, मोहं जंति नस असंवुडा ॥ १०॥
જે કે અન્ય તીથી તાપસ વિગેરે બ્રાહા ઘર વિગેરે પરિગ્રહ ત્યાગીને નિષ્કિચન પણે શરીર પર કપડાના અભાવે નગ્ન બનીને તપસ્યાથી દુર્બળ બનીને પિતાના મતમાં