________________
૨૦૦
સૂત્રકૃતાંગ.
કહેલ દીક્ષાનાં અનુષ્ઠાન કરે, અને તે છઠ, અહમ, ચાર કે કે પાંચ વિગેરે વિશેષ માટા તપ મહિના સુધી કરીને પાતે ખાય, તેપણ અંદરના કષાયા ન ત્યાગવાથી મેક્ષ પામતા નથી, તે ખતાવે છે, કેજે અન્ય તી માયા વીગેરેથી લેપાય, અને બીજા કષાયથી યુક્ત હાય તે તપસ્વી પણ ગર્ભમાં અન'તકાળ સુધી રખડશે તેના સાર આ છે કે જે કિચ ન હોય તપથી દુબળ હોય પણ કષાયા ન છોડે તે નરક વિગેરેથી લઈને તિર્યંચ સુધી સ્થાનામાં એક ગર્ભથી ખોજા ગર્ભોમાં અન'ત કાળ સુધી અગ્નિશમાં બ્રાહ્મણ તપસ્વી માર્ક સંસારમાં ભટકશે (સમરાદ્વિત્ય ચરિત્રમાં તેનું વર્ણન છે) લા
જેથી અન્ય દશની સમ્યગ્ જ્ઞાન વિના તપ કરે, છતાં પણ દુર્ગતિના માર્ગ ન રોકાય તેથી પહેલા અધ્યયનમાં તાવેલ જૈન માર્ગમાં સ્થીર થવુ એવા ઉપદેશ આપે છે. હે મનુષ્ય ! જે પાપ કરૂપ અનુષ્ઠાન વડે દુઃખ મળવાનુ છે, તે કર્યું તું વારંવાર કરે છે, તેનાથી દુર થા, કારણકે પુરૂષાનુ' જીવિત સારા બધા અને લાંબુ આયુષ્ય ડાય તે પણ ત્રણ પલ્યાપમનું' છે. અથવા દીક્ષા મળવાની અપેક્ષાએ આયુ પલ્યોપમની અંદરનુ* પૂર્વ કાઢી વરસનુ છે, તેમાં આઠ વરસે દીક્ષા લેવાય, તેટલુ ઓછુ છે, અથવા ચારે ખાજી જેના 'ત છે તેવું પર્યંત ( અતવાળું) છે, એટલે મનુષ્યાનું આયુ દેવતા વિગેરેની અપેક્ષાએ ઘણું થાડુ' છે, તે ન વીતી જાય, ત્યાં સુધી ધમ કરવા વડે સલ કરવુ