________________
સૂત્રકૃતાંગ.
૧૯૭ દુખથી પિતાનાં સ્થાન તજે છે, કારણ કે બધા પ્રાણીઓને પ્રાણ ત્યાગતાં મહાન દુઃખ વેઠવું પડે છે, પ
વળી કામ તે ઈચછા તથા મદન રૂપ છે, તથા પહેલાંના કે પછીનાં સંબંધી થએલાંથી તે ચૂદ્ધ (અત્યંત પ્રેમી) બનીને પૂર્વે બાંધેલાં કર્મો ઉદય આવતાં તે તે કાળે પ્રાણીએ દુઃખ પામે છે, તેને સાર આ છે, કે ભેગની વાંછાથી સી કે વસ્તુનું વારંવાર સેવન કરવા છતાં પણ ઉપશમને બદલે કલેશ થાય છે, પણ તૃપ્તિ કે તેષ થતું નથી, તે કહે છે. उपभोगो पायपरो वांछति यः शमयितुं विषय तृष्णाम् । धावत्या क्रमितुमसौ पुरोऽपराण्हे निज च्छायाम् ॥ १॥
કેઈ બુદ્ધિમાન પુરૂષ વિષયતૃષ્ણાને ઉપભેગની વસ્તુ મેળવી ભેળવીને શાંત કરવા ઈચ્છે છે, પણ જેમ પિતાની છાયા સવારમાં વધેલી તે ઘટીને નાની થાય, અને તેનાથી કંટાળી પિતે વિમુખ થવા જાય કે તે છાયા પણ તે દિ. શામાં ફરીને વધતી દેખાય છે, તેવી રીતે વસ્તુ ભેગવતાં પણ સંતોષને બદલે તૃષ્ણ વધે છે માટે તેની જડજ કાઢવી) વળી તે ભેગો તથા સંબંધીઓ વિગેરેથી તે મૂખને શરણ પણ નથી, જેમ તાડનું ફળ બીંટડાથી તુટી જતાં અવશ્ય નીચે પડે છે, તેમ આ કામાંધ પણ પિતાના આયુ ક્ષયે જીવિતથી દૂર થાય છે. દો વળી