________________
સૂત્રકૃતાંગ.
૧૮૫ विहित मलोहमहो महन्माता पित पुत्रदार बंधुसंज्ञम् ।
મા પશુમલામઃ જિં વંધનં વર્લ્ડ વૃવન ધાત્રા? શા
આશ્ચર્ય છે કે ખલ એવા વિધાતાએ ઇવેને લેઢી વિનાની માતાપિતા પુત્ર સ્ત્રી બંધુની સંજ્ઞારૂપ સનેહની મોટી સાંકળે બાંધ્યા છે? (કે તેમના ખાતર જીવ પિતાના સુગતિના કૃત્યથી વિમુખ થયે છે) આ નેહ બંધાય જીવ સારામાઠાના વિચારથી રહિત થઈને સગાને પોષવા માટેજ ગમે તેવું કૃત્ય કશ્યાથી અહિંયાંજ સારા માણસોથી નિંદાય છે. તેમ અધર્મથી ધન પેદા કરનારને પરલેકમાં સુગતિ પણ સુલભ નથી, પણ તેને બદલે માતા પિતામાં મેહિત મનવાળાને તેમના અર્થે કલેશ કરતાં તથા પોતે પણ વિષય સુખને લાલચુ થતાં તેની દુર્ગતિ જ થાય છે, એમ જાણવું, આ પ્રમાણે આ લેક તથા પરલેકના ભયને જાણીને દુર્ગતિ વિગેરેથી બચવા સાવદ્ય અનુષ્ઠાન રૂપ આર. ભથી ડાહ્યા માણસે દૂર રહેવું, તથા શોભન વ્રતવાળા થવું અથવા સુસ્થિત (સમાધિ વાળા) થવું. ૩ છે
સંસારથી ન છુટવાના દે કહે છે.
જે સંસારથી નહી વિરમે તે પિત પિતાનાં કરેલાં પાપથી પૃથ્વીમાં જુદે જુદે સ્થળે તે પ્રાણીઓ નરક વિશેરેની પીડાનાં સ્થાનમાં પિતાની મેળે કશી ખેંચાઈને