________________
:
સૂત્રકૃતાંગ.
સૂત્રકૃતાંગ.
વૈતાળીયા નામનું બીજું અધ્યયન,
સમયનામનું પહેલું અધ્યયન કહીને હવે બીજું વૈતાળીય અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. પહેલામાં જૈન સમય (દર્શન)ના ગુણે તથા અન્ય સમયના દોષ બતાવ્યા છે, તેને જાણીને જેમ કર્મો નાશ થાય, તે બંધ કરે, (સમજે) આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુગદ્વાર કહેવા, તેમાં ઉપક્રમની અંદર રહેલ અધિકાર બે પ્રકારે છે. અધ્યય. નને અર્થ અધિકાર તથા ઉદ્દેશાને અર્થાધિકાર છે, તેમાં અધ્યયનને અર્થાધિકાર પૂર્વે નિયુક્તિકારે કહોજ છે, કે બાળ સુરક્ષા જે જ જાણીને બેધ પામવે, તે ગાથાના બીજા પદવડે કહેલ છે, અને ઉદ્દેશાને અર્વાધિકાર તે નિયુક્તિકાર તેિજ આગળ કહેશે, નામનિષ્પન્ન નિક્ષેપાના અધિકારમાં નિક્તિકાર કહે છે.
यालियंमि वेयालगो, य वेयालणं वियालणियं । तिनिवि चउकगाई, वियालओ एत्य पुण जीवो ॥३६॥
વેચાલિય એ પ્રાકૃત નામ છે, તે દ ધાતુવિદારણના અર્થમાં છે, વિ ઉપસર્ગ છે. તે શાયરીતિએ ભાવરૂપમાં