________________
૧૮૦
સૂત્રકૃતાંગ. पढमे संबोहो अनिचया य बीयंमि माणवजणया । अहिगारो पुण भणिओ, तहातहाबहुविहो तत्य ॥ ४०॥ उद्देसंमियतइए अन्नाणचियस्स अवचओ भणिओ। बजेयहो य सया मुहप्पमाओ जइजणेणं ॥ ४१ ॥
પહેલા ઉદ્દેશામાં હિતની પ્રાપ્તિ, અહિત ત્યાગવું, અને અનિત્યતા સંસારમાં છે, એને બોધ મેળવે, એ વિષય છે. બીજા ઉ શામાં માન છેડવું, તે તથા અનેક પ્રકારે સમજાવ્યું છે, કે શબ્દાદિમાં અનિત્યતા વિગેરે છે, માટે તેમાં રાગદ્વેષ ન કર. ત્રીજામાં અજ્ઞાનથી ઉપચય કરેલ કર્મ સમૂહને જ્ઞાનવડે છે કરે, તથા સાધુપુરૂષે મુખ પ્રમાદ હમેશાં છોડે એ બતાવ્યું છે, ૪૧ હવે સૂત્રાનુગમમાં સૂત્રો કહે છે. संधुझह किं न बुज्झह, संबोही खलपेच्च दुल्लहा । णो हू वण मंतिराइओ, नोसुलभं पुणरावि जीवियं ॥सू०१॥
નિર્યુક્તિકારે પ્રથમ બતાવ્યું છે, કે આ વૈતાળિય છંદ છે, તેનું સ્વરૂપ પણ બતાવ્યું છે,
ગુજરાતીમાં એને મળે છે છે. (પ્રભુતા પ્રભુ, તારી તું ધરી, મુજ લઈ, મુજ ન લે હરી.)