________________
૧૮૮
સૂત્રકૃતાંગ. આ બીજા અધ્યયનમાં અનેક રીતે કર્મોનું વિદારણ બતાવ્યું છે, તેથી નિરૂક્તિના વાશથી અધ્યયન “વિદારક થાય છે, અથવા વૈતાલીય એવું અધ્યયનનું નામ છે, અહીં પણ પ્રવૃત્તિમાં નિમિત્ત વૈતાલીય એવા નામને છંદ (કાવ્ય) છે, તેવાજ છંદમાં આ અધ્યયન રહ્યું છે, માટે વૈતાલીય નામ છે, તે છંદનું આ લક્ષણ છે.
वैतालीयं लैंगनधनाः षड्युक् पादेऽष्टौ समेचलः, न समोऽत्र परेण युज्यते नेतः षडच निरंतरा युजोः
છંદ શાસ્ત્રમાં અ. ૩-૫૩ માં તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
ओजे ष्णमात्रा लगन्ता युज्यष्टौ नयुजिषट् । संततं लानसमःपरेण गो वैतालीयम् ॥
જેમાં રગણ લઘુગુરૂ પ્રાંત હય, પહેલા ત્રીજા પદની છે, અને ત્રીજા ચેથા પદની આઠ માત્રા હોય, અહીં સમસંખ્યાવાળે લઘુ હોય તે પરથી ગુરૂ ન કરે, અહીંથી આ વિષમ પાદમાં ૬ લધુ નિરંતર ન હોય. આ વેતાળીયનું સ્વરૂપ છે. . ૩૮
હવે અધ્યયનને ઉપદ્યાત બતાવે છે. कामंतु सासयमिणं कहियं अट्ठावयमि उसभेणं । अट्ठाण उ ति सुयाणं सोऊणं तेवि पवइया ॥