________________
સરકૃતાંગ.
૧૨૭ વિહારક એવું ક્રિયાવાચક નામ છે, તે નામનું આ અધ્યયન છે, અને ક્રિયાપદ સાથે આ ત્રણનું જોડું છે, કત્તી કર્મ અને કરણ એથી બતાવે છે, કે વિદારક (આત્મા) વિદ્યારણ (સાધન) વિદારણીય (કર્મસમુહ) છે. આ ત્રણેના નામસ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકાર નિક્ષેપા ગણતાં ત્રણ ચેકડાં થાય, નામસ્થાપના સુગમ છે, દ્રવ્યવિદારક તે કઠીયારા લાકડાંને ચીર છે, અને ભાવવિદારક તે કમને વિદારવાડ્યુ હેવાથી “આગમથી” જીવ વિશેષ તે સાધુ છે. ૩૬
હવે કરણઆશ્રયી કહે છે. दवंच परसुमादी, देसण णाण तव संजमा भावे । दवंच दारु गादी, भावे कम्मं विया लणियं ॥ ३७॥
વિદારના નામ સ્થાપનાક્ષિપા સુગમ છે, દ્રવ્ય વિદારણ તે કેહાડો વિગેરે છે. ભાવવિદારણે તે દર્શન જ્ઞાન તપ સંયમ છે, તેઓનું જ કર્મ વિદારણમાં સામર્થ્ય છે, તેમ વિદારણીયના નામસ્થાપના છેડીને દ્રવ્યવિદારણીય તે લાકડું વિગેરે છે, અને ભાવમાં આઠ પ્રકારનાં કર્મ છે. જે ૩ડ છે
હવે વેતાલિયનું નિરૂક્ત કહે છે. वेयालिय इह देसियंति वेयालियं तओ होइ । यालियं तहावित्त मत्थि तेणेवयणिबद्धं ॥ ३८ ॥