________________
સૂત્રકૃતાંગ.
૧૮૧ डहरा बुढा यपासह गभत्था वि चयति मागवा । सेणेजह वट्टयं हरे एवं आउ खयमि तुहुई ।। सू० २ ॥
ભગવાન આદિનાથ ભરતમહારાજાએ તિરસ્કાર કરેલા ૯૮ બંધુઓને સંવેગ (મેક્ષ)ના અભિલાષી બનાવવા પિતાના પુત્રોને ઉંશીને કહે છે, અથવા સુર અસુર માણસ તથા સાપ વિગેરે તિયાને આશ્રયી સિાને બોધ પમાડવા કહે છે, કે ભવ્યાત્માઓ! તમે બેધ પામે, (સમજે) અને જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધમને ઓળખે, કારણ કે આવે મળે અવસર ફરી મળ દુર્લભ છે! પ્ર.શું દુર્લભ છે? ઉ–મનુષ્યજન્મ તથા ધર્મને પામવાયેગ્ય કર્મભૂમિ. તેમાં પણ આર્યદેશ અને સારા કુળમાં ઉત્પત્તિ, બધા ઇન્દ્રિયની કુશળતા અને સાંભળવાની ઈચ્છા તથા ધર્મઉપર પ્રેમ. આટલું બધું મળ્યા છતાં પિતાની બુદ્ધિને આધાર લેઈને વિચારીને પણ કેમ નથી સમઝતા? અર્થાત્ આવી સામગ્રી મેળવ્યા પછી ડાહ્યા માણસે સંસારી તુચ્છ ગ વિલાસને છોડી સારા ધર્મમાં બે પામ ! (અને તેને સદુપયોગ કરવા નિર્મળ ચારિત્ર પાળી મોક્ષ મેળવે) તેને માટે શાર્દૂલવિક્રીડિત છંદ કહે છે. निर्वाणादि सुखप्रदे नरभवे जैनेद्र धर्मान्विते । लब्धे स्वल्पम चारु कामज सुखं नोसेवितुं युज्यते ॥