________________
સૂત્રકૃતાંગ.
૧૮૧
રહે છે તે પર્યાય અને અંજુ એટલે પ્રગુણ એટલે અવ્યભિચારી તે પર્યાયવડે એટલે પિતાના કરેલા કર્મના ફળ ભોગવવાવડે તે ત્રસ અને સ્થાવશે એક જ રૂપમાં ન રહેતાં ત્રણ સ્થાવર પણ થાય, અને સ્થાવર હોય તે ત્રસ થાય. તથા કેઈ વખતે ત્રસ ત્રસપણે અને સ્થાવર સ્થાવરપણે પણ થાય છે. પણ અહિં જે છે, તેજ બીજા ભવમાં થાય છે તે નિયમ નથી કે ૮
આ બાબતમાં દષ્ટાંત બતાવે છે, उरालं जगतो जोग, विवज्जासं पलिंति य। सवे अकंतदुक्खाय, अओ सव्वे अहिंसिता ॥९॥ एवं खु नाणिणो सारं, जन्न हिंसइ किंचण । अहिंसा समयं चेव, एतावन्तं वियाणिया ॥१०॥ - ઉદાર, એટલે સ્થલ જગત્ એટલે દારિક જતુને સમૂહ તેને વ્યાપાર એટલે ચેષ્ટા (અવસ્થા) છે, ઔદારિક શરીરવાળા જતુ પૂર્વ અવસ્થા વિશેષથી ગર્ભમાં કલલ, અબ્દરૂપથી વિપર્યાસભૂત એટલે બાળ, કુમાર ધવન વિગેરે ઉદાર વ્યાપારને સર્વથા પામે છે. એને ભાવાર્થ આ છે કે ઔદારિક શરીરવાળા મનુષ્ય વિગેરેમાં બાળ, કુમાર વિગેરે અવસ્થાઓ કાળ વિગેરેના કારણથી જૂદી જૂદી રીતે થતી પ્રત્યક્ષ દેખાય છે. પણ જે પૂર્વે હેય તેજ સવંદા નથી એ પ્રમાણે બધા સ્થાવર જંગમેનું નવું નવું