________________
સૂત્રાતાંગ.
૧૭૮
કાશના કુલની માફક, અસતરૂપતા જ થઈ જાય. અને નિરંતર હોવું તે કાર્ય દ્રવનું એટલે આકાશ આત્મા વિ. ગેરેનું અવિનાશીપણું જે કહ્યું, તે દ્રવ્ય વિશેષ અપેક્ષાવડે છે તેથી તમારું કહેવું અસત્ છે. ખરી રીતે બધું જ ઉત્પાદ, વ્યય, ધ્રુવ, એ ત્રણ ધર્મથી યુક્ત છે. એમાં વિભાગ નથી. બીજી રીતે માને તે આકાશના કમળની માફક વસ્તુ પિતાનું વસ્તુપણું છોડી દે.
તથા અંતવાળે લેક સાત દ્વીપવાળે માનેલે છે, તે તમારું કહેવું તમારા નિરંતર (વિચારશૂન્ય) હદય વાળા મિત્રોજ માનશે. કારણ કે તેના ગ્રાહકના પ્રમાણુના અભાવથી પ્રેક્ષાપૂર્વક વિચાર કરનારા નહિ માને. વળી તમે કહ્યું કે અપુત્રીયાને લેક નથી એ પણ મૂર્ખાઈનું વચન
છે. તમે વિચારો કે કેઈને પુત્ર હોય તેટલાથીજ વિશિષ્ટ લેક (સ્વર્ગ, મેક્ષ) ની પ્રાપ્તિ થાય?કે તે જીવે ઉત્તમ કૃત્ય કર્યો હોય તે? જે સત્તા માત્રથી માને, તે ઇદ્રમહ, કામુક, ગરતાવરાહ (કુતર, ભૂંડ વિગેરે) થી સ્વર્ગ વિગેરે ભરાઈ જશે. તેમને બહુ બચ્ચાં હોય છે, અને જે પુત્રના ઉત્તમ અનુષ્ઠાન આશ્રયી માને, તે બે પુત્રવાળાને એક પુત્ર સારૂં અનુષ્ઠાન કર્યું, અને બીજાએ બૂરું કર્યું, તે તે બાપની શી દશા થાય? અને પિતાનું કરેલું અનુષ્ઠાન તે નકામુંજ જાય, એટલા માટે તમારું વચન નકામું છે. તથા શ્વાન