________________
સૂત્રકૃતાંગ.
૧૭૭ પરિમાણ જેવું નથી કે આટલે લાંબે છે તે ક્ષેત્રથી અથવા કાળથી તેનું માપ નથી, તે અપરિમાણ કેઈ તીર્થિક એવું માને છે, તેને પરમાર્થ આ છે. કે અપરિમીત જાણનારે અતીન્દ્રીય જેનારે તે છે, સર્વજ્ઞ નથી, અથવા અપરિમીત જાણનાર એટલે અભિપ્રેત અર્થને બતાવેત અતીન્દ્રીયદશી છે, તેનું આ કહેવું છે.
सर्वं पश्यतु वा मा वा, इष्टमर्थं तु पश्यतु । कोटसंख्या परिज्ञानं, तस्य नः क्वोपयुज्यते ! ॥९॥
બધું દેખે, અથવા ન દેખે, પણ ઈષ્ટ અર્થને તે જરૂર દેખે. કારણ કે કીડાઓની સંખ્યા ગણવાનું તેનું જ્ઞાન આપણને શું કામ લાગવાનું છે? આ લેકમાં કેટલાક સવૈજ્ઞને ઉડાવનારા વાદીઓમાં આવું મંતવ્ય છે. તે પ્રમાણે બધા ક્ષેત્રને તથા કાળને આશ્રી જાણવાગ્ય કર્મપણાને પામેલું પરિમાણની સાથે સપરિમાણ થાય. તે સપરિચ્છેદ. તથા
ધિ” એટલે બુદ્ધિ તેના વડે શોભે તે ધીર. આ અતીવ પશ્યતિ (તેઓનું એ કહેવું છે કે બધી જગ્યાએ પરિમાણવાળું છે એવું તે વાદીએ બોલે છે.) તે પ્રમાણે તેઓ કહે છે કે “દિવ્યમ ” એટલે ૧ હજાર વર્ષ સુધી બ્રહ્મા સૂએ છે, તેટલીવાર બ્રહ્મા દેખતે નથી, અને તેટલે કાળ જાગે છે. તે સમયે તે દેખે છે. આ પ્રમાણે અનેક પ્રકારે લકવાદ પ્રવર્તે છે. જે ૭ છે ૧૨