________________
સૂત્રકૃતાંગ
૧૭૫ આ પ્રમાણે નિયુકિતકાર મહારાજે ઉદ્દેશીને અર્થાધિકારમાં કહેલ “વિમા ય વાસ્થ” એ બતાવીને હવે પરવાદીને મતજ ઉદેશના અર્થાધિકારમાં જે કહેલો બાકી છે તે બતાવે છે.
लोगवायं णिसामिज्जा, इहमेगे सि माहियं । विपरीय पन संभूयं, अन्नउत्तं तयाणुयं ॥५॥ अणंते निइए लोए, सासए ण विणस्सती । अंतवं णिइए लोए, इति धीरोऽतिपासइ ॥ ६ ॥
લેકવાદ એટલે પાખંડી અથવા પુરાણીઓને મત. તેને જે અભિપ્રાય હોય અથવા બીજી રીતે બતાવે તે મુનિ, સાંભળે તે અહિં બતાવે છે. આ સંસારમાં કેટલાક મતવાળાનું આ કહેવું છે, તે જ બતાવે છે. વિપરીત એટલે પરમાર્થથી ઉ. લટી જે પ્રજ્ઞા તેનાથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ તે તત્વ વિપર્યસ્ત બુદ્ધિવડે રચેલું (પિતાની ઈચ્છા પ્રમાણે બનાવેલું), હવે તેજ બતાવે છે. તે સિવાય બીજા અવિવેકીઓએ કહેલું તથા તેના પછવાડે દેરાવું જેમ અર્થ હોય તેથી વિપરીત ચાલનારાઓનું જે મંતવ્ય તેના પછવાડે દોરાવું . પ છે - હવે તે વિપર્યસ્ત બુદ્ધિવડે રચેલે લેકવાદ બતાવે છે. જેને અંત નથી તે અનંત. તથા અન્વયરહિત તે નાશવડે નાશ ન થાય એવું જે કહેલું છે, તે બતાવે છે. કેટલાક વાદી આવું માને છે) કે જે આ ભવમાં જે હોય તે,