________________
૧૭૮
સૂત્રકૃતાંગ એને ઉત્તર જૈનાચાર્ય આપે છે. જે કેટલાક પ્રાણીઓ ત્રાસ પામે તે ત્રસ છે, તે બેઈદ્ધિી વિગેરે જાણવા તથા પ્રાણી તે સત્વ, (તિષતિ) એટલે ત્રસપણાને પામે છે. અથવા સ્થાવર એટલે સ્થાવર નામકર્મને ઉદયથી જે પૃથ્વીકાય વિગેરે છે. જે આ વાદીઓને લેકવાદ સત્ય હોય, તે જે જે ભવમાં મનુષ્ય વિગેરે હોય, તે બીજા ભવમાં પણ તેજ થાય છે. તેથી સ્થાવરપણે અને બસપણે થયા કરે તે દાન, અધ્યયન, જપ, નિયમ, તપ, અનુષ્ઠાન વિગેરે કષ્ટ સહીને જે ક્રિયા કરી હોય તે સર્વે તે વાદીના મત પ્રમાણે નકામી થઈ, અને લેક વાદવડે પણ બીજી રીતે કહ્યું તે આ પ્રમાણે, જેને વિષ્ટા સહિત બાળે તે મરીને શિયાળ થાય. તે વચનથી એમ સિદ્ધ થયું, કે સ્થાવર અને જંગમપણું પામવું તે પિતાનાં કરેલાં કર્મવડે આધીન રહીને એક બીજામાં જવાનું થાય, તેવું તમારી ઈચ્છા ન હોય તે પણ સિદ્ધ થયું. તથા અનંત અને નિત્યક હોય તે જે પિતાની જાતિને ન ઉછેરવાવડે નિત્યતા કહેતા હે, તે પરિણમનું અનિત્યપણું અમારી ઈચ્છા પ્રમાણે સિદ્ધ થયું. તેમાં કંઇ અમારે હાનિ નથી. પણ જે અપ્રશ્ય, અનુત્પન્ન, સ્થિર એકસ્વભાવપણે નિત્યત્વ માને, તે તે ન ઘટે કારણ કે જે પ્રત્યક્ષ દેખાય છે, તેને બાધા પહોંચાડે છે. કારણ કે ક્ષણ ભાવી પર્યાયને સંબંધ ન રાખનારી કે પણ વસ્તુ નજરે દેખાતી નથી. અને પર્યાયરહિતની આ