________________
મૂત્રકૃતાંગ.
ઉપર કહેલા વાદીઓનુ અનુષ્ઠાન જે કરે તેને ઉપર કહેલી સંસારસિદ્ધિ મળે, પછી વિશિષ્ટ સમાધિયોગથી શરીર ત્યાગવડે મુક્તસિદ્ધ, એટલે સર્વ દ્વંદ્વહિત અરેશગવાળા તેઓ થાય છે. અરાગથી એમ સમજવુ, કે શરીર અને મનનાં અને જાતનાં દુખા ન પામે, કારણ કે તેમને શરીર અને મનના અભાવ થઈ જાય છે. આ લેકમાં આ પ્રમાણે સિદ્ધિના વિચારમાં શૈવ વિગેરેમાં કહેલું છે. તે શૈવ વિગેરે સિદ્ધિને આગળ કરી પોતાના મતવ્યમાં રક્ત અનેલા અનુકુળ યુક્તિએ ખતાવે છે. તે નર કહેતાં સામાન્ય પુરૂષ માફક શાસ્ત્રના અવબેાધથી વિકલ છતાં પેાતાનું ઇચ્છિત સાધવાને યુક્તિએ બતાવે છે. એ પ્રમાણે તે પેાતાને પડિત માનનારા, પરમાર્થથી અજાણ, પેાતાના આ ગ્રહ સાધનારી યુક્તિ બતાવે છે. તેજ કહ્યું છે કે— आग्रही बत निनीषति युक्ति, तत्रयत्र मतिरस्य निविष्टा । पक्षपात रहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥ १ ॥
૧૬૮
આગ્રહી, પાતે યુક્તિને પેાતાની જેમાં બુદ્ધિ હાય તેમાં ખેંચી જાય છે. પણ જે પક્ષપાતરહિત હાય તે જ્યાં યુક્તિ હાય તેમાં પોતાની મતિને લઇ જાય છે. ૧પા
હવે એ લેાકેાના અનર્થને ખતાવવા સાથે દૂષણા ખતાવે છે. તે પાખડીએ મેક્ષની વાંચ્છાવાળા છતાં કેંદ્રીય, મનથી અસયત બની એમાં પણ આપણે લાલ છે, તેવું ઇંદ્રિયના