________________
સાકૃત ગ. અભાવ થાય. ખરી રીતે જૈનદર્શન પ્રમાણે સર્વથા કર્મ- . કલકથી મુક્ત કૃત કૃત્ય થયેલા અને સર્વ યથા અવસ્થિત વસ્તુ તત્વને જાણનારા તથા સ્તુતિ નિંદામાં સમભાવ રાખી સ્વપરને ભેદ છેડી દીધેલામાં રાગદ્વેષને અનુંસંગ ન હોવાથી તેમનામાં ફરીથી કર્મબંધ ક્યાંથી હોય? અને કર્મબંધ ન હેય તે સંસારમાં અવતરણ ક્યાંથી હોય? અર્થાત્ નજ હેય. આથી એમ સિદ્ધ થયું કે તે વાદીઓ કઈ અંશે દ્રવ્યબ્રહ્મચર્ય પાળવા છતાં સમ્યગજ્ઞાનના અભાવથી સમ્યમ્ અનુષ્ઠાન ન કરે. વળી તેવા લવામાં ચપળ, વાદીએ પિતા પિતાના મંતવ્યને તેમાં પ્રેમ રાખીને વખાણનારા હોય, છતાં પણ તેમાં વિવેકી પુરૂષે તત્ત્વ સમજીને તે કુવાદમાં આસ્થા ન કરવી . ૧૩
હવે બીજી રીતે કૃતવાદીને મત કહે છે તે કૃતવાદીઓ શિવમતના દંડી વિગેરે પિતા પોતાના ઉપસ્થાન એટલે પિતાના અનુષ્ઠાન એટલે દિક્ષા. ગુરૂચરણસેવા વિગેરેમાંજ સિદ્ધિ એટલે સર્વથા સંસાર પ્રપંચરહિત થવાનું બોલનારા છે, તે કહે છે કે તે સિવાય બીજી કઈરીતે સિદ્ધિ ન થાય. તે આ પ્રમાણે. શિવમતની દિક્ષાથીજ મેક્ષ માને છે, અને એક પચીસ તવના પરિજ્ઞાનથી મેક્ષ માને છે. વળી બીજા વેદાંતિક મતવાળા ધ્યાન, અધ્યયન, સમાધિમાર્ગ અનુષ્ઠાનથી સિદ્ધિ મળવાનું બેલનારા છે. એ પ્રમાણે