________________
સવકૃતાંગ..
સ્વરછ પણે પ્રતિબિંબ પડેલે પદાર્થ બહાર રહેલે પણ અંદર રહેલે દેખાય છે. પણ તેમ નથી, જેમ ગ્રીષ્મ રૂમાં પૃથ્વીની ગરમીથી દેદીપ્યમાન થતા કરણે કલાકારનું (તળાવ)નું જ્ઞાન (ભાસ) ઉત્પન્ન કરે છે એ પ્રમાણે ગાંધર્વ નગર વિગેરે ખરે રૂપે નથી તો પણ તે દેખાય છે તેજ પ્રમાણે આત્મા પણ ભુત સમુદાયથી કાયા કારે પરિમુમતાં જાણે આત્મા જુદો છે એ પ્રાત ભાસ થાય છે આ દષ્ટાંતોને સિદ્ધ કરનારા કેટલાંક સૂત્રો કહે છે. આ સંબંધી સૂત્રને આદર્શ (લેખ) જુની ટીકામાં ન દેખા વાથી અમે પણ લખ્યાં નથી. હવે તે વાદીને કઈ પૂછે કે જે ભુ થી જુદો આત્મા કે ન હોય તે તેનાં કરેલા પુણ્ય પાપ ન હોય તે પછી આ જગમાં આવું વિચિત્ર ક્રમાંથી દેખાય ? જેમ કે કઈ ધનવાન. કેઈ દરિદ્રી કેઈ સુભાગી, કઈ દાગી, કેઈ સખી. કેઈ દુખી, કેઈ રૂપવાન, કે કુરૂપી, કે ઈ રેગી, કોઈ નિરગી એ પ્રમાણે વિચિત્રતા કયાથી હોય? તેને ઉત્તર તેજ વાદી આપે છે કે, “ સ્વભાવથી–જેમકે,
કે પથરના ટુકડામાં પ્રતિમાનું રૂપ બનાવે છે. તેને કેશર, અગર, ચંદન વિગેરેથી વિલેપન કરે છે. ધુપ વિગેરે કરે છે. તે અનુભવે છે.