________________
૧૩૬
સરકૃતાંગ. હવે નિર્યુક્તિકારે ઉશાના અધિકાર દ્ધિના સં. બંધમાં કહેલું કે– कर्मचयं न गच्छति चतुर्विधं भिक्षु समयः।
ચાર પ્રકારે ભિક્ષુ કર્મ બંધ ન કરે તેનું નિરાકરણ સૂત્રકાર કરે છે.
अहाबरं पुरक्खायं, किरियावाइ दरिसणं। कम्मचिंता पणहाणं संसारस्स पवडणं ॥२४॥
અજ્ઞાનવાદીને મત કહ્યા પછી પૂર્વે કહેલા કિયા વાદીનું મંતવ્ય એટલે ચિત્યકર્મ વિગેરે પ્રધાનમેક્ષાંગ છે. એવું દર્શન જેમનું છે તે કિયાવાદી કેવા છે તે બતાવે છે. જ્ઞાન આવરણ આદિ કર્મમાં ચિંતા તે કમચિંતાને મૂકી દીધેલા છે એટલે તેઓ અવિજ્ઞાન (અજ્ઞાનતા ) વિગેરેથી ચાર પ્રકારે કર્મબંધ થાય છે તેવું ઈચ્છતા નથી, તેઓના આદર્શન (મંતવ્ય) થી દુઃખ સ્કંધ તે અસાતા ઉદયની પરંપરા વધે છે કઈ જગ્યાએ સંસાર વધવાને પાઠ છે. તેને અર્થ પણ એ છે, કે એકલી ક્રિયા માનનારાને સંસા રની વૃદ્ધિ થાય છે. પણ ઉચછેદ થતું નથી.
(૨૪ મી ગાથાતું એથું પદ છે તેને પાઠાંતરમાં દુખ સ્કંધને બીજો પાઠ છે. તેથી બેવડે ટીક માં અર્થ છે.)