________________
૧૫૬
સૂત્રકૃતાંગ,
કરતાં અનવસ્થા દેષ લાગુ પડે. જેમ આકાશ મંડળમાં લતા પ્રસરે તે એને રોકનારૂં કોઈ નથી, (આ પ્રમાણે તે વાદીને મત ખંડન થયે) જે એમ માનીએ કે દેવ અનાદિ છે, તે ઉત્પન્ન થયેલ નથી, તે લેક પણ અનાદિ માનવાવામાં શું દોષ છે? તથા ઈશ્વર અનાદિ છતાં નિત્ય છે કે અનિત્ય છે? જે નિત્ય હેય, તે કમ, યુગપદ બન્ને વડે અર્થ ક્રિયાના વિરોધથી કતપણું સિદ્ધ ન થયું. અને જે તે અનિત્ય હોય તે પિતાની મેળે ઉત્પન્ન થઈને તુરત મરી ગયે, તે પિતાના રક્ષણ માટે પણ સમર્થ નથી તે બીજાનું કરવાપણું તેમાં કેવી રીતે ચિંતવાય? વળી તે ઈશ્વર અમૂર્ત છે કે મૂર્ત છે? જો અમૂર્ત હેય તે આકાશની માફક અકર્તા છે, અને જે મૂર્ત હોય તો પ્રાકૃત પુરૂષની માફક ઉપકરણની અપેક્ષા રાખીને તેનું સર્વ જગતનું એકપણું પિતાની મેળે સિદ્ધ થયું; તેમજ દેવગુણ, દેવપુત્રને પક્ષ માનનારા અતિ ફશુ પણાથી અયુક્તિવાળા હોવાથી કાને સાંભળવા એગ્ય પણ નથી. (તેનું ખંડન શું કરવું?) એજ પ્રમાણે બ્રહ્માના બનાવવાના પક્ષમાં પણ દૂષણ જાણી લેવું. બનેમાં ગ ક્ષેમ નણું સમાન છે. હવે તનુભવન કરણદિક, વિમતિ અધિકરણ ભાવ પામેલું વિશિષ્ટ બુદ્ધિવાળાનું કામ છે. કાર્યપણના કારણથી ઘટ વિગેરે માફક એ તેમનું સઘળું બોલવું અયુક્ત છે, કારણ કે તે પ્રમાણે વિશિષ્ટ કારણ પૂર્વકપણે વ્યામિની