________________
૧૫૮
સૂત્રકૃતાંગ.
સ્થાન વિશેષનું બુદ્ધિમાને કરેલું એ સબંધ જ્યાં દેખે. હોય, ત્યાં તેના કારણે અનુમાનમાં કામ લાગે, પણ દરેક સંસ્થાનમાં કામ ન લાગે. વળી ઘટ વિગેરે સંસ્થાનને કર્તા કુંભાર દેખાય છે. પણ ઈશ્વર નથી દેખાતા, પણ જે એમ માનીએ કે ઇશ્વરજ કરે છે, તે પછી કુંભારે મહેનત શું કામ કરવી જોઈએ? તેમ કુંભારવિના થતું નથી. તેમાં પણ ઈશ્વરેજ સર્વ વ્યાપીપણે નિમિત્તે કારણે સંબંધ રાખે છે, જે આવું માને તે એથી શું થશે કે દેખાતા કુંભારને છોઈને ન દેખાતી ઈશ્વરની ખેતી કપ કરાવવાનું થાય. વળી કહ્યું છે કે –
शस्त्रौषधादि संबंधाचैत्तस्य व्रणरोहणे असंबद्धस्य किं स्थाणोः कारणत्व न कल्प्यते ॥२॥
શસ્ત્ર ઔષધ વિગેરે સંબંધથી ચિત્રને ઘા કે રૂઝ થાય તેમાં અસંબંધ એવા સ્થાણુનું કારણ શા માટે ક૫તા નથી તેથી દેખેલું કારણ પરિત્યાગવાથી અદકની પરિકલ્પના કરવી તે અયુક્ત છે, વળી દેવકુળ મંદિર), વડ વગેરેને જે કર્તા તે અવયવવાળે અવ્યાપી અનિત્ય, દેખે છે. તે દષ્ટાન્તથી ઈશ્વર સાધીએ તે ઈશ્વર પણ તલા થઈ ય. અને બીજી રીતે જે ધારીએ તે દષ્ટાન્તના અભાવથી વ્યાપ્તિ ન સિદ્ધ થવાથી અનુમાન ન થાય. આજ દિશા પ્રમાણે “સ્થિત્યા” “પ્રવૃત્તિ” આદિક પણ સાધન, અસાધન જવાં, બનેમાં