________________
સૂત્રકૃતાંગ.
૧૩૯
હિંસા જાણવી, હવે કઈ તે વાદીને પૂછે કે ત્યારે તે પાંચ પૂરા ભાંગી વિના બીલકુલ હિંસા ન હોય?
ઉત્તર–જરા નામ માત્ર હોય તે પાછલી અધી ગાથાવડે બતાવે છે કે માત્ર અને વ્યાપાર વિગેરેથી કે કે વળ કાયાથી, અથવા અ જાણે રસ્તામાં જતાં અથવા સવમમાં એ ચાર પ્રકારે કર્મને જરા સ્પર્શ થાય, તેટલો જ અનુભવે, પણ તેનું અધિક દુઃખ ન હોય જેમ ભીંત ઉ. પર ધૂળની મૂઠી “નાંખતાં ધૂળ પડી જાય તેમ તે કમર ચય ન થતાં ખરીને પી જાય, તે ચયને અભાવ જાણ પણ અત્યંત અભાવ ન જાણે.
આ પ્રમાણે અવ્યક્ત વેદના હોવાથી પ્રત્યક્ષ અનુભ વને અભાવ છે, તેથી એ અવ્યક્ત અવદ્ય સાથે વર્તે છે. તે પરિજ્ઞા ઉપાચતાદિ કર્મ જાણવું. ૨૫ છે
" અહીં વાદીને કઈ પૂછે કે તમે કહ્યું હતું. કે અજ્ઞાનતા વિગેરથી કર્મને ઉપચય ન થાય. ત્યારે કર્મને ઉ. પચય કેવી રીતે થાય? ત્યારે તે વાદી કહે છે.
संतिमेत उ आयाणा, जे हिं कीरइ पावगं । अभिकम्मा य पेसा य, मणसा अणु जाणिया ॥२६॥
જેના વડે પાપ થાય છે તે ત્રણ કર્માદાન (કારણે) આ છે. (૧) અભિકમ્ય એટલે મારવા એગ્ય પ્રાણીને