________________
સૂત્રકૃતાંગ.
૧૪૩ રાગ વિગેરે ક્લેશથી વાસિત મન છે, તેજ સંસાર છે પણ તેનાથી નિયુક્ત આત્મા હોય તે મેક્ષ (ભવાન્ત ) તે કહેવાય છે તેવુંજ બીજા કહે છે.
માત્રિની વૃત્તા, मतिविभव ! नमस्ते, यत्समत्वे पि पुसां। परिणपसि शुभांशैः कल्मषांशै स्त्वमेव ॥ ના ના ઘર્ષ, ચિતાણા उपचित शुभशत्त्या, सूर्यसंभेदिनोऽन्ये ॥१॥
હે બુદ્ધિના વૈભવવાળા મન ! તને નમસ્કાર છે કારણ કે પુરૂષપણું સમાન છતાં એકમાં તે શુભ અંશવડે અને બીજામાં અશુભ અંશવડે પરિણમે છે ! કેટલાક તારે લીધે નરક નગરમાં કષ્ટ ભેગવવા ગયા કેટલાક શુભ મતિને ઉપચય ? સૂર્ય ભેદનારા અર્થાત મેક્ષમાં ગયા છે. તેથી જૈનાચાર્ય વાદી ને કહે છે કે તમારા કહેવા પ્રમાણે જ કિલષ્ટ મનને વ્યાપાર કર્મ બંધને માટે થાય છે વળી ઈર્યો થનાં અન્ ઉપગે જાય તે તેનામાં વ્યગ્રચિત્તપણેથી કર્મ બંધ થાય જ, અને ઉપયોગ પૂર્વક અપ્રમત્ત પણે જાય, તે અબવકજ છે. તેવું કહ્યું છે કે –
उच्चालियंरिपार, इरिया समियस्स संकमहाए। वावजेज कुलिंगो, मरेज तं जोगमासज्ज ॥१॥