________________
સૂત્રકૃતાંગ.
૧૪૧ આ ભાવશુદ્ધિએ વર્તતા જીવને કર્મબંધ ન હોય, તે સંબંધી દષ્ટાંત આપે છે.
पुत्तं पिया समारम्भ, आहारेज असंजए।
भुंजमाणोय मेहावी, कम्मणा नोवलिप्पइ ॥२८॥ - જેમ બાપ બેટાને કઈ વખત મહાન કચ્છમાં આવી જતાં મારીને ખાઈને તે અટવી વિગેરેનું કષ્ટ અરાગઢષવડે દૂર કરે એટલે પુત્રનું માંસ પિતે ગૃહસ્થ ખાય તે તેની નિર્દોષ બુદ્ધિ હોવાથી કમ ન લેપાય તેમ મેધાવી (સાધુ) પણ તેવા કારણે શુદ્ધ આશયવાળ માંસ ખાનારે પણ પાપ કર્મથી લેપતે નથી, એટલે જેમ પિતા પુત્રને રાગદ્વેષ રહિતપણે મારવા છતાં પણ કર્મ બાંધતે નથી, તેમ અરક્તઢિષ મન પણે કાર્ય કરતાં પણ વધુ થાય, તે પણ કર્મ ન બંધાય છે ૨૮ છે
હવે જૈનાચાર્ય તેનાં દૂષણ બતાવે છે. मणसा जेपउस्संति चित्तं तेसिं ण विज्जइ । . अणवज्ज म तहंतेसिं णते संवुड चारिणो ॥२९॥ इच्चेयाहि य दिहोहिं सातागारवणिस्सिया। सरणंति मन्नमाणा, सेवंती पावगं जणा ॥३०॥ जहा अस्साविणि णावं, जाइ अंधोदुरूहिया । इच्छई पारमागंतुं, अंतरा य विसीयई ॥३१॥