________________
સૂત્રકૃતાંગ.
૧૪૫ માફક દેષ નથી. તે પણ ઉન્મત્તના કહેલા વદનથી સાંભળવા જેવું (વિના વિચારે બોલે તેવું) છે. કારણ કે બીજાએ મારેલાનું માંસ ખાતાં અનુમતિ લાગુ પડે અને તેનેજ કર્મ બંધ થાય છે. અને તેજ વિષય ઉપર અન્ય મતવાળા પણ કહે છે.
अनुमन्ता विशसिता, संहर्ता क्रयविक्रयी। સંત મોવ, વાર્તાશાઈ થતિ છે ?
અનુમોદક, વિશસ (મારવાનું કહેનાર, સંહાર કરનાર લેનાર વેચનાર, રાંધનાર, જમનાર, ઘાતક એ આઠે ઘાતક છે. વળી કૂતકારિત અનુદિત રૂપ ત્રણ પ્રકારનું આદાન છે. તે તેમનું કહેવું જૈન મતના લવ (અંશ)ને આસ્વા. દેજ કર્યા જેવું છે. તેથી આ પ્રમાણે કમ ચતુષ્ટયનું ઉપચય નથાય, એવું કહેનારા વાદીઓ તેઓ કર્મ ચિંતાથી નષ્ટ છે, તે સારી રીતે જાણીતું થયું રેલા
હવે તે ક્રિયાવાદીઓની અનર્થ પરંપરા બતાવે છે. “એ ચારથી કમ ન બંધાય” એવું માનનારા વાદીએ
સાત ગૌરવ નિશ્રિતા” એટલે સુખશીલતામાં આસક્ત થયેલા અને ખુશીમાં આવે તે ખાનારા છતાં અમારું મંતએ સંસાર તરવામાં સમર્થ શરણ કરવા જેવું છે. એવું માનતા વિપરીત અનુષ્ઠાન કરી પાપ કરે છે. એ પ્રમાણે