________________
૧૫૧.
સૂત્રકૃતાંગ. सयंभुणा कडेलोए, इति वुत्तं महेसिणा। मारेणसंधुया माया, तेणलोए असासए ॥७॥
હવે પછી કહેવાનું છે, તે નિશ્ચય કરીને કહે છે, કે અજ્ઞાન એટલે મેહને ઉછાળે આ લોકમાં કેટલાકને છે, પણ બધામાં નહિ, તેને આ અભિપ્રાય છે, તે કહે છે, કે દેવે (ઈશ્વર) ખેડુત જેમ દાણે વાવે તેમ આ લેક ઉત્પન્ન કર્યો છે. અથવા દેવે રક્ષણ કર્યું છે. અથવા દેવને પુત્ર (પ્રજા) આ લેક છે. એવું અજ્ઞાન ફેલાયું છે. તથા બ્રહ્માએ આ ઉત્પન્ન કર્યું છે, એવું બીજા કહે છે. તેઓનું મંતવ્ય આ પ્રમાણે છે. બ્રહ્મા જગને દાદે એ પહેલાં જગતમાં હવે તેણે પ્રજાપતિએને બનાવ્યા અને પ્રજાપતિઓએ અનુક્રમે આખું જગત્ રચ્યું, (૫) તથા ઇશ્વરવાદી ઈશ્વરઉપર બધું કારણ મૂકે છે અને તેજ પ્રમાણથી સિદ્ધ કરે છે, તે આ પ્રમાણે, આ સર્વ જગત્ બુદ્ધિમાને કરેલું છે, અને શરીર ઘડે કરવાનું ધમપણે ઉપાદાન કરાય, તે બુદ્ધિમાનનું કરેલું તેવું કારણ પૂર્વક દરેક વસ્તુમાં ધર્મ સાથે છે. સંસ્થાનનું વિશેષપણું તેમાં હેતુ છે, જેમ ઘટ વિગેરે નવા નવા આકારો છે, તે કઈ બુદ્ધિમાને કરેલા છે, એટલે દેહરૂં કુવા વિગેરે ડાહ્યા માણસે બનાવેલા છે. તે પ્રમાણે ના નવા આકારવાળાં સમુદ્ર, નદી, પર્વત, પૃથ્વીનાં શરીર વિગેરે કરાયેલાં છે, તેથી બુદ્ધિમાનનું કરેલું જગત છે. તેથી આ