________________
૧૫ર
સૂત્રકૃતાંગ.
સમસ્ત જગને કર્તા સામાન્ય પુરૂષ નહિ, પણ કેઈ બીજે માટે દેવ છે, તેને ઈશ્વર કહે છે. તે જ પ્રમાણે આ બધું શરીર ભુવન કરવાનું ધમપણે લઈએ તે બુદ્ધિમત કારણ પૂર્વક છે. એ સાધ્ય ધર્મ છે. કાર્યપણે આને હેતુ છે. ઘટાદિને દષ્ટાંત છે, એટલે ત્યાં રહીને અથવા પ્રવૃત્તિ કરીને વાંસલા વિ મેરેથી સુતાર ઘર બનાવે તેમ જગત ઈશ્વર બનાવે છે. વળી બીજા એમ કહે છે કે જેમ પ્રધાનાદિ કરેલે આ લોક છે સત્વ, રજ, તમસની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે. તે પુરૂષાર્થની સાથે પ્રવર્તે છે. “આદિ” શબ્દથી પ્રકૃતિથી મહાન તેનાથી અહંકાર, તેનાથી ૧ ગણ, તેમનાથી પાંચ ભૂત, એ પ્રમાણે પ્રક્રિયાથી સુષ્ટિ થાય છે અને થવા આદિગ્રહણથી સ્વભાવ વિગેરે ગ્રહણ કરાય છે. તેને અર્થ આ પ્રમાણે છે. જેમકે સ્વભાવથીજ લેક થયેલ છે. જેમ કાંટાને અણી છે. તથા બીજા વાદીએ નિયતીએ કરેલ માને છે. જેમાં મોરના અંગનાં પીછાં ચિત્રાયેલાં હોય છે. એવાં કારણ કરીને આ લેક થયેલ છે. તેમાં જીવનું ઉપગ લક્ષણ તથા અજીવમાં ધર્મ, અધર્મ, આકાશ, પદગલ વિગેરેથી યુક્ત સમુદ્ર પર્વત વિગેરે છે. વળી વિશેષમાં લકને બતાવે છે. સુખ આનંદ રૂપ, દુઃખ ખેદ રૂપ છે. એ બન્નેથી યુક્ત લેક છે. (૬)
વળી “સ્વયંભૂ” ઈત્યાદિ પિતાની મેળે ઉત્પન્ન થાય