________________
૧૫૩
સૂત્રકૃતગ. તે વિષ્ણુ અથવા બીજે કેઈ તે એકલે પૂર્વે હતે. તે રમત હતું, ત્યારે જેડીઆની ઈચ્છા કરી. તે ચિંતવવાથી બીજી શક્તિ ઉત્પન્ન થઈ. તેથી આ સુષ્ટિ થઈ. એવું મોટા ઋષિએ કહે છે. એ પ્રમાણે બોલનારા કેટલાક વાદીઓ લેકને કતી સ્વયંભૂ સ્વીકારે છે. અને તે સ્વયંભૂ લેકને દિન પ્રતિદિન બનાવતાં ઘણું ભારના ભયથી ડરી મારનાર મારે બના
ચે. તેણે માયા સાધી. તે માયાથી લેકે મરે છે. પણ ખરી રીતે જીવનું ઉપયોગ લક્ષણ તેની કંઈ વ્યાપત્તિ નથી. એથી આ માયા છે. જેમ આ માણસ મરી ગયે. તેજ પ્રમાણે આ બધે લેક અશાશ્વત છે–અનિત્ય છે, વિનાશી છે. . ૭. વળી माहणा समणा एगे, आह अंडकडे जगे। असो तत्तमकासी य, अयाणंता मुसं वदे ॥८॥
બ્રાહ્મણ, શ્રમણ, (ત્રિદંડ) પુરાણિક કેટલાક પણ બધા નહિ આ પ્રમાણે કહે છે. આ ચર અચર, બધું અંડવડે થયેલું છે. તે આ પ્રમાણે કહે છે. પહેલાં કઈ પણ નહતું. પદાર્થહિત શૂન્ય સંસાર હતું. ત્યારે બ્રહ્માએ પાણીમાં અંડાને ઉત્પન્ન કર્યું, તે ધીમે ધીમે વૃદ્ધિ પામ્યું અને બે ફાડચાં થયાં. એક ઉચેને ભાગ, બીજે નીચેને ભાગ. એ બેના વચમાં સર્વ પ્રકૃતિ થઈ એ પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, સમુદ્ર, નદી, પર્વત, સમુદ્રમાં નિવેશ