________________
સૂત્રકૃતાંગ.
૧૪૯
એજ લખ્યું છે કે ગતમ સ્વામિ પૂછે છે, “આધા કર્મને ખાનાર સાધુ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ?” ભગવાન કહે છે, “હે ગૌતમ, આઠ કર્મ પ્રકૃતિએ બાંધે છે. શિથિલ બંધવાળી હોય તેને ગાઢ બંધનવાળી કરે છે. અને ચય કરેલીને ઉપચયવાળી કરે છે. તથા થડા કાળવાળીને દીર્ઘ કાળવાળી કરે છે, વિગેરે. એને અર્થ એ છે, કે સાધુ માટે બનાવેલ આહાર સાધુ ખાય, તે તે સાધુ પાપ ઉપાર્જન કરે છે, અને ઘણે કાળ દુખ ભોગવે છે. તે પિતાની મેળે ઈચ્છિત રાંધી ખાનારા શ્રદ્ધો તથા જૈન સાધુને વેષ ધારીને જે આધાકમી ખાય, તે તે બે પક્ષને સેવે. અને સંસારમાં ભ્રમણ કરે. હવે સુખને માટેજ આધાકમાં બેજન કરનારાને શું દુઃખ ભેગવવાં પડશે તે બે શ્લેકવડે દષ્ટાંત કહે છે. તે આધાકર્મના દોષને ન જાણનારા અણ જાણ્યા પુરૂષને અષ્ટ કર્મને બંધ થાય, તેથી તેને કરડે ભવવડે ચાર ગતિરૂપ સંસારમાં ભમતાં છતાં તેને છટકાર ન થાય. અથવા આ કર્મબંધમાં અણજાણ્યા તે આ કર્મને દેષ કેમ થાય છે અને કેમ ન થાય અથવા શાથી સંસાર તરાય, તેમાં અકુશળ સાધુએ આ સંસાર ઉદરમાંજ કર્મના ફાંસામાં ફસેલા દુઃખીયા થાય છે. તે ઉપર મર્યનું અષ્ટાંત. જેમ વિશાળ રેમવાળે માટે સમુદ્ર તેમાં ઉત્પન્ન થયેલાં વૈશાલિક જાતિનાં માછલાં જેઓનું શરીર મોટું