________________
સૂત્રકૃતાંગ.
૧૪૭ અને ત્રીજામાં પણ તેજ કરશે, અથવા પહેલા બે ઉદેશામાં કુદષ્ટિએ અને તેમના દેશે બતાવ્યા અને અહિં પણ તેઓના આચાર દોષને બતાવશે. આ સંબંધ વડે આ ઉદ્દેશાના ચાર અનુગદ્વાર બતાવીને અખલિતાદિ ગુણ યુક્ત સૂત્ર બોલવું તે કહે છે,
जं किंचि उ पूइकडं, सड्डीमागतुमीहियं । सहस्संतरियं मुंजे, दुपक्खं चेव सेवइ ॥१॥ तमेव अवियाणं ता, विसमंसि अकोविया। मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ॥२॥ उदगस्स पभावेणं, सुकं सिग्धं तमिति उ । ढंकेहि य कंकेहि य, आमिसत्थेहिं ते दुही ॥३॥ एवं तु समणाएगे, वट्टमाण स हेसिणो। मच्छा वेसालिया चेव, घातमेस्संति गंतसो ४॥
આ સૂત્રને પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે, કે છેલ્લા સૂત્રમાં કેટલાક શ્રમણે એમ કહે છે તેમ અહિં પણ સંબંધ છે. જેમકે કેટલાક શ્રમણે યત્કિંચિત્ પૂતિ ( સાધુ માટે બનાવેલું) ખાનારા સંસાર ભ્રમણ કરે છે અને સાથી પહેલા સૂત્રમાં ગુfજ્ઞST (સમજ) વિગેરે. એથી એમ સમજવાનું કે સાધુ માટે કરેલું છે એમ સમજવું એમ બીજાં સૂવડે પણ ઉપેક્ષા કરીને સંબંધ જેડ. હવે સૂત્રને અર્થ કહે છે. યત્